• દિશા સુચન
 • માહિતી
દિશા સુચન
કેમ્પસ મુલાકાત
 • કેમ્પસ સુશોભન માટે વાવવામાં આવેલા ફુલ છોડને તોડવા નહિ.
 • કેમ્પસ સલામતી માટે નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે.
 • કેમ્પસમાં બીડી, તમાકુ, માવા - મસાલા, આદિક વ્યસન કરવા પર સખ્ત પ્રતિબંધ છે માટે કેમ્પસમાં પ્રવેશતા પહેલા જ
 • બહારની ખાણી-પીણીનો કેમ્પસમાં ઊપયોગ કરવા પર સખ્ત પ્રતિબંધ છે. કેમ્પસમાં ખાણી-પીણી માટે ધર્મદેવ ઊપહારગૃહની વ્યવસ્થા રાખેલ છે તેમાંથી ઊપલબ્ધ વસ્તુઓનો જ ઊપયોગ કરી શકાશે.
 • કેમ્પસમાં જ સંત આશ્રમ "સમર્પણ" સંકુલ આવેલ છે. જેમાં પૂ.સંતોનું નિવાસ સ્થાન છે. જેની આજુબાજુના નક્કી કરેલા વિસ્તારમાં મહિલાઓ પ્રવેશ કરી શકશે નહિ.
 • સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર ન વર્તનારને કેમ્પસમાં પ્રવેશતો અટકાવવાની સત્તા મેનેજમેન્ટ કરનારને સ્વાધીન રહેશે.
                                                                                                                                          Top
મંદિર
 • મંદિરના પ્રાર્થના હોલમાં (પ્રાંગણમાં) પ્રવેશતા પહેલા જ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દેવો.
 • મંદિરમાં દર્શન માટે જતાં પહેલાં પોતાના બુટ - ચંપલ યોગ્ય સ્થાને મૂકવા. બુટ - ચંપલને મૂકવાની વ્યવસ્થા મંદિરમાં પ્રવેશ દ્વારની નજીક રાખેલ છે.
 • મંદિરમાં બીન જરૂરી ઘોંઘાટ કે ઉંચા સાદે બોલવાની મનાઇ છે. મંદિરનું વાતાવરણ પવિત્ર અને શાંતિમય જળવાય તેમાં સહકારરૂપ થવું.
 • મંદિરમાં દર્શન કરવા માટે મહિલા અને પુરુષની જુદી વ્યવસ્થા છે તથા પ્રવેશ દ્વારા પણ જુદા છે. મહિલા-પુરુષોએ આ વ્યવસ્થા અનુસાર જ મંદિરમાં પ્રવેશવું.
 • મંદિરમાં પ્રવેશ્યા બાદ સિંહાસનને તથા મૂર્તિ આગળ ગોઠવવામાં આવેલ કાચનો સ્પર્શ કરવાની સખ્ત મનાઇ છે.
                                                                                                                                          Top
સલામતી
 • કેમ્પસ તથા દર્શનાર્થીઓની સલામતી માટે SMVS સંસ્થા સતત જાગ્રત છે.
 • સલામતી માટે જુદી જુદી જગ્યાએ વોચમેન (ગાર્ડસ) મુકવામાં આવ્યા છે.
 • સલામતી માટે નક્કી કરેલા નિયમો અનુસાર વર્તવામાં દર્શનાર્થીઓ એ સહકારરૂપ બનવું.
 • આપની પાસે રહેલા રૂપિયા તથા આપની પાસે રહેલી વસ્તુઓ સાચવવાની જવાબદારી આપની પોતાની રહેશે.. આપને જો આપની વસ્તુઓ સાચવવાની ચિંતામાંથી મુકત થવું હોય તો કલોક રૂમમાં આપની વસ્તુ જમા કરાવશો.
 • સહજાનંદ પાર્કમાં મનોરંજન માટે મુકવામાં આવેલા રાઇડ્સમાં મનોરંજન દરમ્યાન સાવચેતી રાખવાની જવાબદારી પોતાની રહેશે.
 • સમગ્ર કેમ્પસમાં મુકાયેલ કેમેરામાં આપના ગેરવર્તુંણુંકનો ખ્યાલ આવતાં કડક પગલાં લેવામાં આવશે.
                                                                                                                                          Top
તાત્કાલિક સારવાર
 • કેમ્પસની મુલાકાતે આવનાર મુમુક્ષુઓને કેમ્પસમાં કોઇપણ જાતની શારિરીક તકલીફ ઊભી થાય તો તે માટે તાત્કાલીક સારવાર માટે કેમ્પસમાં જ દવાખાનાની તથા ડોકટરની સગવડ પૂરી પાડવામાં આવે છે.
                                                                                                                                          Top
પાર્કિંગ
 • કેમ્પસની અંદર દર્શનાર્થીઓના વાહન પ્રવેશવા બાબતે સખ્ત મનાઇ છે.
 • દર્શનાર્થીઓએ પોતાના વાહન કેમ્પસની બહાર પાર્કિંગ વિભાગમાં મુકીને જ આવવું.
 
 
 
                                                                                                                                          Top
વિવિધ આકર્ષણો
 • પોરબંદરના પીળા પથ્થરોથી નિર્માણ પામેલો ત્રણ દરવાજા વાળો મુખ્ય પ્રવેશ દ્વાર.
 • ધર્મનિયમે યુકત ફૂડ સ્ટોલ - "ધર્મદેવ ઊપહારગૃહ"
 • સંસ્થાના વિવિધ પ્રકાશનો પુસ્તક, સીડી, ડીવીડી, વી.સી.ડી, પૂજા સામગ્રી તથા રોજીંદી જીવન જરૂરિયાતની વસ્તુઓથી સુસજજ સ્વામિનારાયણ બુક સ્ટોલ તથા જનરલ સ્ટોર્સ
 • મનોરંજન માટેના વિવિધ સાધનો તથા રાઇડ્સનો લાભ લેવા માટે "સહજાનંદ પાર્ક"
 • કુદરતી વાતાવરણની અનુભૂતી કરાવતા વિવિધ ગાર્ડનો તથા ફૂલ - છોડ.
 • સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા પ્રાર્થના મંદિર
 • આજના કોલેજીયન કિશોરો માટે SMVS છાત્રાલયમાં રહેવા - જમવાની સુવિધા.
 • સંત આશ્રમ - "સમર્પણ" સંકુલ
 • દેશ - વિદેશના દર્શનાર્થી હરિભકતોને ઊતારાની સગવડ પૂરી પાડતું "બાપાશ્રી આવાસ"
 • સ્વામિનારાયણ ધામ વિદ્યાલય
 • લંડનની કેમ્બ્રીજ યુનિવર્સીટી સાથે કોલોબ્રેશન કરેલ "સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ" (SDIS)
 • વિશ્વની સુપ્રસિધ્ધ યુનિર્વિસટીમાં ચાલતા કોર્ષને નવીન ટેક્નોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ પામી રહ્યા છે.
 • સ્વામિનારાયણ ધામ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ. (SDITM)
 • મહિલા ઉત્કર્ષ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો મુજબ ત્યાગી તથા સમર્પિત મહિલા મુક્તોનું ભવ્ય 'ભક્તિ નિવાસ'.
 • મહિલા મુક્તો દ્વારા ચાલતી ગૃહઊદ્યોગ પ્રવૃત્તિ.
                                                                                                                                          Top
મુલાકાત સમય
 • મંદિરમાં દર્શનનો સમય સવારે ૬.૦૦ થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી છે.
 • "દિવ્યદર્શન પ્રદર્શન" મુલાકાતનો સમય સાંજે ૪.૦૦ થી રાત્રે ૭.૩૦ સુધી છે.
 • "દિવ્ય દર્શન પ્રદર્શન" પ્રવેશ ફી
                          ૧૨ વર્ષથી ઓછી ઉંમરવાળા માટે અડધી ટીકીટ    - ૫ રૂપિયા.
                          ૧૨ વર્ષથી વધુ ઉંમરવાળા માટે આખી ટીકીટ       - ૧૦ રૂપિયા.
 • સહજાનંદ પાર્કનો સમય સાંજે ૪.૦૦ થી રાત્રે ૭.૩૦ સુધી છે.
 • "ધર્મદેવ ઊપહારગૃહ"નો સમય સવારે ૯.૦૦ થી બપોરે ૧૨.૦૦ અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીનો છે.
 • સ્વામિનારાયણ બુક સ્ટોલ તથા જનરલ સ્ટોર્સની મુલાકાતનો સમય સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીનો છે.
 • ગુરુકુલના વિદ્યાર્થીઓને મળવા જે તે વિદ્યાર્થીના વાલીએ દર મહિનાના પહેલા રવિવારે જ આવવું.
 • પૂ.સંતોને મળવાનો સમય સાંજે ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધીનો છે. આ સમયમાં જ મળવાનો આગ્રહ રાખવો. પૂ.સંતોને મળવા માટે અગાઊથી ફોન દ્વારા સમય મેળવી લેવો અને એ મુજબ જ મળવાનો આગ્રહ રાખવો.
                                                                                                                                          Top
દાન - ભેટ
સ્વામિનારાયણ ધામની કાયમી તિથીની સેવા
પૂ.સંતોને રસોઇની સેવા
સ્વામિનારાયણ ધામના માસિક સમૈયાની સેવા
સ્વામિનારાયણ ધામ ગુરુકુલના વિદ્યાર્થીની દત્તક સેવા
    5000 રૂ।.
    1000 રૂ।.
  11000 રૂ।.
  11000 રૂ।.
 સ્વામિનારાયણ ધામ ગુરૂકુલના વિદ્યાર્થીઓને જમાડવાનો લાભ આ મુજબ છે.
સવારના નાસ્તાની સેવા (અલ્પાહાર)
 બપોરના ભોજનની સેવા
 આખા દિવસના ભોજનની સેવા
    2000 રૂ।.
    6000 રૂ।.
    8000 રૂ।.
આ સેવા ‘સ્વામિનારાયણધામ ગુરૂકુલ’ના નામના ચેક કે ડ્રાફટથી મોકલી શકાય છે.
                                                                                                                                          Top
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
   
માહિતી
 
   
From Place
To Place
Time
Bus Type
 
From Ahmedabad

Surat

Ambaji

00:40

Express

Navsari

Vadnagar

02:00

Express

Udhana

Visnagar

02:15

Express

Dhari

Visnagar

02:30

Express

Junagadh

Vadnagar

02:45

Express

Jamnagar

Mansa

02:45

Express

Surat

Denap

04:00

Express

Surat

Ambaji

04:15

Express

Surat

Siddhpur

04:15

Express

Surat

Visnagar

04:15

Express

Rabaricolony

Ambaji

06:00

Express

Shirdi

Ambaji

06:15

Express

Ahmedabad

Mount Abu

06:45

Express

Ahmedabad

Mount Abu

06:45

Express

Nadiad

Ambaji

07:15

Express

Vijapur

Mansa

08:00

Express

Baroda

Ambaji

08:15

Express

Godhara

Kheralu

08:30

Express

Ahmedabad

Kheralu

09:15

Express

Vaghodiya

Ambaji

09:30

Express

Chhotaudepur

Vijapur

09:30

Express

Gadhada

Ambaji

09:35

Gurjarnagari

Ahmedabad

Vijapur

10:30

Express

Ahmedabad

Mahudi

10:45

Express

Baroda

Mansa

11:30

Express

Surat

Vijapur

12:15

Express

Rajpipla

Ambaji

12:45

Express

Talaja

Ambaji

13:30

Express

Dhari

Visnagar

14:00

Express

Baroda

Kheralu

14:15

Express

Surat

Visnagar

14:15

Express

Baroda

Vadnagar

14:45

Express

SuDharisna

Kheralu

15:00

Express

Karjan

Ambaji

15:15

Express

Ahmedabad

Vijapur

15:15

Express

Junagadh

Vadnagar

15:30

Express

Junagadh

Vijapur

15:45

Express

Nizar

Mansa

15:45

Express

Ahmedabad

Vijapur

16:00

Express

Dharmaj

Ambaji

16:15

Express

Nizar

Kheralu

16:15

Express

Borsad

Mahudi

18:10

Express

Ahmedabad

Kheralu

18:30

Express

Umari

Umta

19:15

Express

Surat

Vijapur

20:30

Express

Khambhat

Kheralu

20:30

Express

Somnath

Mansa

21:15

Express

 
From Baroda

Surat

Palanpur

00:15

Express

Surat

Ambaji

01:30

Luxury

Navsari

Vadnagar

02:00

Express

Surat

Vijapur

02:00

Gurjarnagari

Baroda

Vijapur

05:00

Express

Baroda

Vijapur

06:00

Express

Surat

Vijapur

10:35

Express

Kheralu

Nizar

11:35

Express

Chikhali

Visnagar

15:05

Express

Aahwa

Vadnagar

15:10

Express

 
For Godhara

Pavagadh

Gandhinagar

15:45

Express

 
For Surat

Nashik

Patan

00:10

Express

Mumbai

Vadnagar

01:10

Gurjarnagari

Surat

Palanpur

07:15

Express

Chokshimil

Visnagar

08:45

Express

Aahwa

Vadnagar

09:45

Gurjarnagari

Nizar

Kheralu

10:35

Express

Surat

Vijapur

13:45

Express

Surat

Vadgam

19:30

Express

Navsari

Vadnagar

19:40

Express

Surat

Ambaji

20:30

Luxury

Chokshimil

Visnagar

21:00

Luxury

Bhatar

Denap

21:30

Express

Surat

Ambaji

21:30

Gurjarnagari

Bhatar

Siddhpur

22:45

Gurjarnagari

Shirdi

Ambaji

23:50

Luxury

Contact :
Swaminarayan Dham, Opp. Infocity,
Nr. Dholeshwar Mahadev, Koba-Gandhinagar High-way,
Gandhinagar
Phone : (079) 23213052 / 53, 9925237004 / 05
Email :- feedback.smvs.gmail.com

નોંધ: ગુજરાત રાજ્ય પરિવહન નિગમની વેબ સાઇટ પરથી સંકલીત.