મંદિર | ગુરુકુલ | વિદ્યાલય | સંત આશ્રમ | બાપાશ્રી આવાસ | દિવ્ય દર્શન પ્રદર્શન | sdis & sditm | Campus
      દેશ - વિદેશના હજારો હરિભક્તોને ઉતારાની સગવડ મળી રહે તેવા શુભ સંકલ્પથી પ.પૂ.બાપજીના દિવ્ય હસ્તે તારીખ 17/12/2006ના રોજ "બાપાશ્રી આવાસ" સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.