|        ભગવાન સ્વામિનારાયણે  પ્રસ્થાપિત કરેલ સંત જીવનની પ્રણાલિકાને અધ્યપી પર્યંત જાળવી રાખનાર જો કોઇ હોય તો એ છે ગુરુવર્ય  પ.પૂ.બાપજી. પૂ.સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેરણામૂર્તિ છે. આ સંતોમાં સંત જીવનના આધ્યાત્મિક મુલ્યોનું સિંચન કરવાના શુભ સંકલ્પે પ.પૂ.બાપજીના જ દિવ્ય આશીર્વાદથી પોતાના સંતોના જીવન ઘડતર માટે આ  સંતઆશ્રમ 'સમર્પણ' સંકુલની સ્થાપના તારીખ 31/12/2001ને સોમવારના રોજ કરવામાં આવી. જેમાં આજે સંતો, પાર્ષદો, સાધકો સંત જીવન ઘડતરની  ટ્રેનીંગ પામી રહ્યા છે.  | 
		             
	              |