પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદથી વિદ્યાર્થીઓને સુયોગ્ય શિક્ષણ બક્ષવા માટે તારીખ 12/06/03ને ગુરુવારના રોજ સ્વામિનારાયણધામ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. આ વિદ્યાલયમાં સુશિક્ષિત શિક્ષકો અને પૂ.સંતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સારામાં સારુ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. |
|