પ્રાર્થના મંદિર | ગુરુકુલ | વિદ્યાલય | સંત આશ્રમ | બાપાશ્રી આવાસ | દિવ્ય દર્શન પ્રદર્શન | sdis & sditm  | Campus
         સત્સંગ, સંસ્કાર અને શિક્ષણનો ત્રીવેણી સંગમ કરી પ.પૂ.બાપજીએ સ્વામિનારાયણ ધામ ગુરુકુલની સ્થાપના તારીખ 09/06/02ને રવિવારના રોજ કરી. પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદથી પૂ.સંતોના સીધા નેતૃત્વ હેઠળ આ ગુરુકુલમાં સેંકડો વિદ્યાર્થીઓ ઉચ્ચ આદર્શો અને સંસ્કારો પ્રાપ્ત કરી રહ્યા છે.